શાંત દિશાઓ
પૂર્ણ આશાઓ
Peaceful directions
Contented aspirations
નાદ અંતર આતમનો
શ્વાસ ને મેહકાવે
music of soul
evokes fragrance of breath
જાણ છતાં અજાણ
છે અસ્તિત્વની ઓરખાણ
known yet unknown
is the identity of existence
સ્વાસો ના નૃત્ય
કરે અનંત આલિંગન
dance of breath
hugs eternity
પ્રેમ થી પરે
અદ્વૈત સીમાઓ ની પાર
beyond love
crossing the boundaries of duality
શાંત દિશાઓ
પૂર્ણ આશાઓ
Peaceful directions
Contented aspiration
નાદ અંતર આતમનો
શ્વાસ ને મેહકાવે
music of soul
evokes fragrance of breath